છાતીભેર ની ગુજરાતીમાં વ્યાખ્યા

છાતીભેર

ક્રિયાવિશેષણ

  • 1

    હિંમતથી.

  • 2

    [ઊંચું ચડતા] છાતી ભરાઈ આવે-દમ ચડે તેમ.