છાતી ઉપર બેસવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

છાતી ઉપર બેસવું

  • 1

    સામે બેસીને કામ કઢાવવું; રૂબરૂ હાજર રહી કામની ઉતાવળ કે ચોકસાઈ કરાવવી.