છાતી પર પથ્થર મૂકવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

છાતી પર પથ્થર મૂકવો

  • 1

    શોકનો ડૂમો દબાવવો; હિંમતપૂર્વક સહન કરવું.