છાતી પાકવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

છાતી પાકવી

  • 1

    સ્તન ઉપર ગૂમડું થવું.

  • 2

    છોકરાં નઠારાં નીકળવાં.

  • 3

    છાતીમાં કફ પાકી જવો.