છાંદવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

છાંદવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    છાંદાથી થેપવું-જાડું લીંપવું.

  • 2

    ભાણામાં છાંડવું (ચ.).

મૂળ

सं. छंद् =છાંદવું; લીંપવું