છાંદો ની ગુજરાતીમાં વ્યાખ્યા

છાંદો

પુંલિંગ

  • 1

    છાણમાટીનો લોંદો, જાડું લીંપણ.

  • 2

    જમવાની વાનીઓનો ભેગો ગૂંદો.

  • 3

    છાંદવુંતે; છાંડો (ચ.).