છાનાછાની ની ગુજરાતીમાં વ્યાખ્યા

છાનાછાની

સ્ત્રીલિંગ

  • 1

    છાની વાત; ગુફતેગો.

મૂળ

'છાનું' ઉપરથી

અવ્યય

  • 1

    છાની રીતે.