છાપ ની ગુજરાતીમાં વ્યાખ્યા

છાપ

સ્ત્રીલિંગ

 • 1

  એક વસ્તુ બીજા પર દબાવાથી તેની આકૃતિ પડે તે.

 • 2

  આકૃતિ પાડવાનો સિક્કો.

 • 3

  પતંગ છપાવી તે.

 • 4

  લાક્ષણિક મન ઉપર થયેલી અસર-બંધાયેલો અભિપ્રાય.

 • 5

  શેહ; દાબ; પ્રભાવ.

 • 6

  છાપવાની સફાઈ.

મૂળ

'છાપવું' ઉપરથી

છાપું ની ગુજરાતીમાં વ્યાખ્યા

છાપું

નપુંસક લિંગ

 • 1

  વર્તમાનપત્ર.

 • 2

  બીબું.

 • 3

  [?] ચામાચેણ.

મૂળ

'છાપવું' ઉપરથી