છાપકામ ની ગુજરાતીમાં વ્યાખ્યા

છાપકામ

નપુંસક લિંગ

  • 1

    છાપવાનું કે તેને લગતું કામ.

  • 2

    છાપવાની રીત; છપાઈ.