ગુજરાતી

માં છાપરની 2 મુખ્ય વ્યાખ્યા છે: છાપર1છાપરું2

છાપર1

સ્ત્રીલિંગ

 • 1

  વાટવાનો મોટો ચપટો પથ્થર.

ગુજરાતી

માં છાપરની 2 મુખ્ય વ્યાખ્યા છે: છાપર1છાપરું2

છાપરું2

નપુંસક લિંગ

 • 1

  મકાન પર કરેલું ઢાંકણ.

 • 2

  છાજ.

 • 3

  ઝૂંપડું.

મૂળ

જુઓ છપ્પર