ગુજરાતી

માં છાપેલ કાટલુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: છાપેલ કાટલું1છાપેલું કાટલું2

છાપેલ કાટલું1

નપુંસક લિંગ

લાક્ષણિક
  • 1

    લાક્ષણિક પહોંચેલુ ખંધા તરીકે પંકાયેલો માણસ.

મૂળ

છાપેલું+કાટલું

ગુજરાતી

માં છાપેલ કાટલુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: છાપેલ કાટલું1છાપેલું કાટલું2

છાપેલું કાટલું2

નપુંસક લિંગ

  • 1

    સરકારી છાપવાળું કાટલું.

  • 2

    તે રીતે બધે નામીચું માણસ.