છાપવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

છાપવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    બીબા વડે છાપ-આકૃતિ પાડવી.

મૂળ

સર૰ हिं.; म.; फा. चस् કે सं. चप्, स्थाप् ઉપરથી?