છાપ મારવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

છાપ મારવી

  • 1

    સિક્કો-મહોર દબાવવાં.

  • 2

    હડદાવો હોવો (''એ ચીજ ઉપર તમારી છાપ મારી છે શું?).