છાયલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

છાયલ

નપુંસક લિંગ

  • 1

    એક જાતનો છાપેલો સાલ્લો.

મૂળ

સર૰ दे. छाइल्ल=સુંદર; प्रा. छायण=વસ્ત્ર