છાયા ની ગુજરાતીમાં વ્યાખ્યા

છાયા

સ્ત્રીલિંગ

  • 1

    પડછાયો.

  • 2

    લાક્ષણિક આશ્રય; ઓથ.

  • 3

    અસર; છાપ.

મૂળ

सं.