છાયાપુરુષ ની ગુજરાતીમાં વ્યાખ્યા

છાયાપુરુષ

પુંલિંગ

  • 1

    તડકામાં અથવા ચાંદરણામાં ઊભા રહીને પોતાની છાયા તરફ ઘણી વાર જોયા કર્યા પછી એક્દમ આકાશમાં જોતાં ઊંચે જે પુરુષઆકૃતિ દેખાય છે તે.