છાંયો ની ગુજરાતીમાં વ્યાખ્યા

છાંયો

પુંલિંગ

 • 1

  છાયા; પડછાયો.

 • 2

  લાક્ષણિક આશ્રય; ઓથ.

 • 3

  અસર; છાપ.

છાયો ની ગુજરાતીમાં વ્યાખ્યા

છાયો

પુંલિંગ

 • 1

  છાંયો; પડછાયો; ઓળો (છાયો કરવો; છાયો પડવો).

મૂળ

सं. छाया; प्रा. छाहा (-हिया); फा. सायह