ગુજરાતી

માં છારની 2 મુખ્ય વ્યાખ્યા છે: છાર1છારું2

છાર1

પુંલિંગ

 • 1

  ઈંટવાડાનો ભૂકો.

 • 2

  ફૂગ.

 • 3

  ધૂળ.

 • 4

  રાખોડી.

 • 5

  છારી.

 • 6

  મત્સર; અભિમાન; છાક.

ગુજરાતી

માં છારની 2 મુખ્ય વ્યાખ્યા છે: છાર1છારું2

છારું2

નપુંસક લિંગ

 • 1

  ઈંટો, મટોડી અને ચૂનાવાળો ભૂકો.

મૂળ

જુઓ 'છાર' પું૰; સ્ત્રી૰

સ્ત્રીલિંગ

 • 1

  ઈંટવાડાનો ભૂકો.

 • 2

  ફૂગ.

 • 3

  ધૂળ.

 • 4

  રાખોડી.

 • 5

  છારી.