છારી ની ગુજરાતીમાં વ્યાખ્યા

છારી

સ્ત્રીલિંગ

  • 1

    વસ્તુ પર બાઝતો (મેલ કે ક્ષારનો) આછો થર (છારી વળવી).

  • 2

    છારા જાતની સ્ત્રી.