ગુજરાતી

માં છારોડિયાની 2 મુખ્ય વ્યાખ્યા છે: છારોડિયા1છારોડિયાં2

છારોડિયા1

વિશેષણ

  • 1

    પિત્તવાળા તીખા (ઓડકાર).

મૂળ

सं. क्षार, प्रा. छार ઉપરથી (બ૰વ૰ રૂપ)

ગુજરાતી

માં છારોડિયાની 2 મુખ્ય વ્યાખ્યા છે: છારોડિયા1છારોડિયાં2

છારોડિયાં2

નપુંસક લિંગ બહુવયન​

  • 1

    મરનારના તેરમાને દિવસે ચકલામાં પીળું ઓઢાડીને મુકાતા ત્રણ ઘડા.