ગુજરાતી

માં છાલકની 2 મુખ્ય વ્યાખ્યા છે: છાલક1છાલકું2

છાલક1

સ્ત્રીલિંગ

 • 1

  છલકાઈ ને પ્રવાહી ઊછળવું કે ફેંકાવું તે (પાણીને) છોળ (છાલક મારવી; છાલક વાગવી).

મૂળ

सं. क्षाल् ઉપરથી

ગુજરાતી

માં છાલકની 2 મુખ્ય વ્યાખ્યા છે: છાલક1છાલકું2

છાલકું2

વિશેષણ

 • 1

  છાછરું; ઊતળું.

 • 2

  લાક્ષણિક આછકલું; પાજી; હલકું.

નપુંસક લિંગ

 • 1

  [?] ગધેડા ઉપર નાખવાની બે પાસિયાંવાળી ગૂણ.

 • 2

  ચાર મણનો સંતોલો.

મૂળ

'છાલક' ઉપરથી