છાલાં ફૂટવાં ની ગુજરાતીમાં વ્યાખ્યા

છાલાં ફૂટવાં

  • 1

    રેસાવાળાં છોડાં ફૂટી રેસા છૂટા પાડવા.

  • 2

    પાણી વલોવવું; ફોગટ મહેનત કરવી.