છાલિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

છાલિયું

નપુંસક લિંગ

  • 1

    પહોળા મોંની વાડકી; છાલું.

મૂળ

સર૰ हिं. छालिया