છાવણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

છાવણ

નપુંસક લિંગ

  • 1

    છાવાનું સાધન; છાજ.

મૂળ

સર૰ प्रा. छाय (-व)ण, જુઓ છાવું