છાવર ની ગુજરાતીમાં વ્યાખ્યા

છાવર

પુંલિંગ

  • 1

    ઢાંકણ.

  • 2

    લાક્ષણિક ઢાંકપિછોડો.

મૂળ

જુઓ છાવું