છાવરવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

છાવરવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    છાવું; ઢાંકવું.

  • 2

    ઢાંકપિછોડો કરવો.