છાવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

છાવવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    ઢાંકવું.

  • 2

    છાજ વડે ઢાંકવું.

મૂળ

सं. छादय् ; प्रा. छाय; दे. छव्विअ=(છાદિત); सं. च्छाय्