છાશ ની ગુજરાતીમાં વ્યાખ્યા

છાશ

સ્ત્રીલિંગ

  • 1

    દહીં મથી કરાતું પ્રવાહી.

મૂળ

दे. छासी