છાસઠ ની ગુજરાતીમાં વ્યાખ્યા

છાસઠ

વિશેષણ

  • 1

    સાઠ વત્તા છ.

પુંલિંગ

  • 1

    છાસઠનો આંકડો કે સંખ્યા; '૬૬'.

મૂળ

सं. षट्षष्टि; प्रा. छसट्ठि