છાસિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

છાસિયું

વિશેષણ

  • 1

    છાશવાળું; છાશ જેવું.

  • 2

    લાક્ષણિક હલકી જાતનું.

નપુંસક લિંગ

  • 1

    સંચાથી દૂધ પીલતાં છૂટું પડતું પ્રવાહી; 'સેપરેટ' (?).

  • 2

    લાક્ષણિક નામનું-ગમે તેમ ઉપલકિયું કરી કાઢવું તે (છાસિયું કરવું.).

મૂળ

જુઓ છાશ