છિઃ ની ગુજરાતીમાં વ્યાખ્યા

છિઃ

અવ્યય

  • 1

    ધિક્કાર કે તુચ્છકાર બતાવતો ઉદ્ગાર.

મૂળ

सं.; રવાનુકારી