છિછલ્લું ની ગુજરાતીમાં વ્યાખ્યા

છિછલ્લું

વિશેષણ

  • 1

    આછકલું; ઉછાંછળું.

  • 2

    છોકરવાદ.

  • 3

    મસ્તીખોર.

મૂળ

જુઓ આછકલું તથા છીછરું