છિદ્ર ની ગુજરાતીમાં વ્યાખ્યા

છિદ્ર

નપુંસક લિંગ

  • 1

    કાણું; બાકું; નાકું.

  • 2

    લાક્ષણિક દોષ; ખામી.

મૂળ

सं.