છિદવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

છિદવું

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  +છેદવું; કાપવું.

 • 2

  છિદ્ર-કાણું પાડવું.

 • 3

  નિકંદન; કાઢવું.

 • 4

  છંદ રૂપે થઈને ભાગવું.