છિનાળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

છિનાળ

વિશેષણ

  • 1

    છિનાળવું.

  • 2

    (ળ.?) સ્ત્રી૰ વ્યભિચારિણી; કુલટા.

છિનાળું ની ગુજરાતીમાં વ્યાખ્યા

છિનાળું

નપુંસક લિંગ

  • 1

    જારકર્મ; વ્યભિચાર.