છિનાવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

છિનાવવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    છીનવવું; ઝૂંટવી લેવું.

  • 2

    છેતરી લેવું.

  • 3

    'છીનવું'નું પ્રેરક.