ગુજરાતી

માં છીની 2 મુખ્ય વ્યાખ્યા છે: છી1છીં2

છી1

ક્રિયાવિશેષણ

 • 1

  ગંદી વસ્તુ.

 • 2

  (બાળભાષા) મળ; મળત્યાગ.

ગુજરાતી

માં છીની 2 મુખ્ય વ્યાખ્યા છે: છી1છીં2

છીં2

ક્રિયાવિશેષણ

 • 1

  છીંકવાનો અવાજ.

મૂળ

રવાનુકારી

સ્ત્રીલિંગ

 • 1

  ગંદી વસ્તુ.

 • 2

  (બાળભાષા) મળ; મળત્યાગ.

નપુંસક લિંગ

 • 1

  ગંદી વસ્તુ.

 • 2

  (બાળભાષા) મળ; મળત્યાગ.

મૂળ

જુઓ છિઃ; સર૰ हिं. छिया =મળ રવાનુકારી