છીંકણિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

છીંકણિયું

નપુંસક લિંગ

  • 1

    છીંકણીની ડબી.

છીંકણિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

છીંકણિયું

વિશેષણ

  • 1

    છીંકણી જેવું; તેના રંગનું.