છીંકણી ની ગુજરાતીમાં વ્યાખ્યા

છીંકણી

સ્ત્રીલિંગ

  • 1

    સૂંઘવા માટે ઘૂંટીને તૈયાર કરેલી તમાકુની ભૂકી.

મૂળ

જુઓ છીંક