છીંકારવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

છીંકારવું

નપુંસક લિંગ

  • 1

    એક જાતનું હરણ.

મૂળ

'છીંક' પરથી

છીંકારવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

છીંકારવું

વિશેષણ

  • 1

    વારે ઘડીએ ઘણી-છીંકો ખાનારું.