છીછરું ની ગુજરાતીમાં વ્યાખ્યા

છીછરું

વિશેષણ

  • 1

    છછરું; થોડી ઊંડાઈવાળું.

મૂળ

સર૰ दे. छिंछोली=નાનો જલપ્રવાહ; हिं. छिछला -छिछोरा