છીંટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

છીંટ

સ્ત્રીલિંગ

 • 1

  એક જાતનું રંગિત; ભાતીગર કપડું.

મૂળ

સર૰ हिं. छींट, म. छीट; सं. चित्र પરથી?

છીટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

છીટ

અવ્યય

 • 1

  છિટ.

મૂળ

રવાનુકારી

છીટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

છીટ

સ્ત્રીલિંગ

 • 1

  સૂગ; અણગમો; છીત.

છીટું ની ગુજરાતીમાં વ્યાખ્યા

છીટું

નપુંસક લિંગ

 • 1

  દોષ; બહાનું; છીંડું.

મૂળ

सं. छिद्र, प्रा. छिड्ड?