છીંડું ની ગુજરાતીમાં વ્યાખ્યા

છીંડું

નપુંસક લિંગ

  • 1

    વાડમાં રાખેલું બાકું-માર્ગ.

  • 2

    લાક્ષણિક દોષ.

  • 3

    બહાનું.

મૂળ

જુઓ છીંડી; સર૰ सं. छिद्र; प्रा. छिड्ड