છીંડે ચઢવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

છીંડે ચઢવું

  • 1

    છીંડામાંથી આવવું.

  • 2

    છીંડામાંથી આવતાં પકડાવું (ઉદા૰ છીડે ચઢયો તે ચોર.).