છીંડું પાડવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

છીંડું પાડવું

  • 1

    વાડમાં બાકું કે માર્ગ પાડવો.

  • 2

    દોષ કાઢવો.

  • 3

    છટકવાનો રસ્તો કરવો.