છીણવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

છીણવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    ગાળવું.

  • 2

    છીણી ઉપર ઘસવું; છૂંદો પાડવો.

  • 3

    મોળવું; સમારવું (શાક).