છીણી ની ગુજરાતીમાં વ્યાખ્યા

છીણી

સ્ત્રીલિંગ

 • 1

  છીણવાનું સાધન.

 • 2

  લાકડાં ફાડવામાં વપરાતી લોઢાની ફાચર.

 • 3

  ધાતુ કાપવાનું લોઢાનું વીંધણું.

 • 4

  પાણીમાં થતું એક જાતનું નેતર.

મૂળ

'છીણવું' ઉપરથી