છીદરું ની ગુજરાતીમાં વ્યાખ્યા

છીદરું

વિશેષણ

  • 1

    છીછરું; છછરું; થોડી ઊંડાઈવાળું.

મૂળ

સર૰ हिं. छिदरा