છીદરી ની ગુજરાતીમાં વ્યાખ્યા

છીદરી

સ્ત્રીલિંગ

  • 1

    ટીપકી ટીપકીવાળો એક જાતનો સાલ્લો.

  • 2

    દાણાનું વેરાવું-દરેડો થવો તે.

મૂળ

सं. छिद्र ઉપરથી