છીનવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

છીનવવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    ઝૂંટવી લેવું.

  • 2

    છેતરી લેવું.

મૂળ

સર૰ छिद्; हिं. छीनना